101+ બેસ્ટ ગુજરાતી સુવિચાર (Best Suvichar in Gujarati)

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “બેસ્ટ ગુજરાતી સુવિચાર (Best Suvichar in Gujarati With Photos and Txt)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

હાલ ઘણા લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી રહ્યા છે અને ભવિષ્ય માં કદાચ આ સમય ઘણો વધતો જશે. ભારત માં હાલ લોકો ઓછું ભણેલા છે છતાં તે પણ સ્માર્ટફોન નો સારી રીતે ઉપીયોગ કરી લે છે. વોટ્સએપ હાલ સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ છે, જેનો ઉપીયોગ લોકો દિવસ માં સૌથી વધુ કરતા હોય છે. આપણે આપણા લગતા વળગતા લોકો ને સુવિચારો મોકલતા હોઈએ છીએ, જેથી આ આર્ટિકલ તમારે ઉપીયોગી સાબિત થશે.

બેસ્ટ ગુજરાતી સુવિચાર (Best Suvichar in Gujarati With Photos and Txt)

તો ચાલો આપણે આર્ટિકલ તરફ આગળ વધીએ અને વોટ્સએપ માં મોકલી શકાય તેવા ગુજરાતી સુવિચાર નું એક વિશાળ કલેકશન અને ફોટો જોઈએ. તમને નીચે દર્શાવેલા સુવિચાર જરૂર ગમશે અને તેના ફોટો પણ ઘણા સિમ્પલ અને અટ્રેકટીવ છે. તમે અહીં થી કોઈ પણ વસ્તુ સોશ્યિલ મીડિયા માં આસાની થી શેર કરી શકો છો.

આ પણ જરૂર નિહાળો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes

best suvichar in gujarati 2022

અહમ ના ઓગળવાથી ભય નાશ પામે છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Aham Naa Ogalvathi Bhay Nash Pame Che.

best suvichar in gujarati latest- ગુજરાતી સુવિચાર લેટેસ્ટ
best suvichar in gujarati latest- ગુજરાતી સુવિચાર લેટેસ્ટ

નવા અને ઉમદા વિચારો હંમેશાં એકલ દોકલ માણસ પાસેથી જ મળે છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Nava Ane Umda Vicharo Hamesha Ekal Dokal Manso Pase Thi J male Che.

best suvichar in gujarati

બીજાનાં દુર્ભાગ્ય સમયે સાવધાની રાખીને વર્તન કરવું.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Bija Na Durbhagya Samaye Savadhani Rakhi Ne vartan Karvu.

કોઈ પણ અપેક્ષા ન રહે, એ પણ એક માત્ર અપેક્ષા છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Koi Pan Apeksha Na Rahe, E Pan Ek Matra Apeksha J Che.

યુવાનો માટે અગત્ય નો સંદેશ, ફક્ત ત્રણ શબ્દોમાં કહીશ – મહેનત, મહેનત અને ફક્ત મહેનત.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Yuvano maate Agatya No Sandesh, Fakt Tran Shabdo Kahish- Mehnat Mehnat ane Fakt Mehnat.

મહાન કલાકારો વિશ્વ નાગરિક હોય છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Mahan Kalakaro Vishwa Nagrik Hoy Che.

શરીરમાં પ્રાણનું જે મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ દેશમાં નેતાનું હોય છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Sharir Ma Pran Nu Je mahatva Che, tetlu J Mahatva Desh Ma Neta Nu Hoy Che.

સુંદર શરીરમાં મેલું મન જાણે કે સોનાની થાળીમાં લોઢાની મેખ.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Sundar Sharir Ma Melu Man jane Ke Sonani Thali Ma Lodha Ni Mekh.

 best suvichar in gujarati photos- બેસ્ટ સુવિચાર
best suvichar in gujarati photos- બેસ્ટ સુવિચાર

પદ છોડવાથી પણ જેનું ગૌરવ ઘટે નહિ, એ જ સાચું નેતૃત્વ
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Pad Chodva Thi Pan Jenu Gaurav Ghate Nahi, Ej Sacho Neta.

વધારે પ્રમાણમાં પુણ્ય થાય, તેનું જ પરિણામ સિદ્ધિ.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Vadhare Praman Ma Punya Thay, tenu J Parinam Sidhhi.

સદ્ગુણો નું મૂળ નમ્રતા છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Sad Guno Nu Mul Namrata Che.

સુંદર લોકો માટે હમેશા બધાના મનમાં આદરભાવ જાગી ઊઠે છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Sundar Loko Mate Hamesha Badhana Man Ma Aadar Bhav Jagi Jay Che.

 suvichar in gujarati image- સુવિચાર

કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે, સાહેબ.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Kirti No Nasho Paymal Kari Nakhe Tevo Hoy Che.

best suvichar in gujarati txt

યુદ્ધ જીતવા માટે લડાઈ હારવાની તૈયારી રાખવી.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Yuddh Jitva Mate Ladai Harvani Tayari Rakhvi.

હું આશાવાદી છું, કારણ કે નિરાશાવાદી થવાથી કોઈ લાભ નથી.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Hu Asha Wadi Chu, karan Ke Nirasha Wadi Thavathi Koi Labh Nathi.

પ્રેમ હોય તો માનવ સુખ સગવડ વગર પણ આનંદથી જીવી શકે છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Prem Hoy To Manav Sukh Sagvad vagar Par Anand Thi Jivi Shake Che.

જીવન ને બદલવાની જરૂર નથી. જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Jivan Ne Badalva Ni Jarur Nathi, Jarur Che Keval Aapno Abhigam Badalvani.

ઈશ્વર પૂર્ણ કવિ છે, જે સ્વયં પોતાની રચનાઓનો અભિનય કરે છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Iswar purn Kavi Che, Je Swayam Potani Rachnao No Abhinay Kare Che.

best suvichar in gujarati txt
best suvichar in gujarati txt

ઈશ્વર એક વાર એક જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ લઈ લે છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Ishwar Ek Vaar Kshan Aape Che, Ane Biji Vaar Kshan Lai Le Che.

દેહ આત્માને રહેવાની જગ્યા છે, તે કારણે જ તીર્થસ્થાન જેટલું પવિત્ર છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Deh Atma Ne Rehva Ni Jagya Chhe, Te Karane J Tirth Sthan Jetu J Pavitra Che.

જ્યાં વીદ્યા નથી, ત્યાં અહિંસા નથી.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Jya Vidhya Nathi Tya Ahinsa Nathi.

કલા નું અંતિમ અને સર્વાચ્ચ ધ્યેય સૌદર્ય છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Kala Nu Antim Ane Sarvoch Dhyey Sondarya Che.

best suvichar in gujarati

જેણે ક્યારેય કોઈ ભૂલ કરી નથી, એણે કશું નવું શીખવાનો પ્રયત્ન પણ કર્યો નથી.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Jene Kyarey Koi Bhul Kari Nathi, Ene Kashu Navu Sikhva No Prayatna Pan Karyo Nathi.

જીવવું એ એવું ગીત છે, કે મરવું તેનું ધ્રુવપદ છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Jivavau E Evu Geet Che Ke Marvu tenu Dhruv Pad Che.

તમારું દૈનિક જીવન જ તમારું મંદિર અને તમારો ધર્મ છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Tamaru Dainik Jivan J Tamaru Mandir Ane Tamaro Dharm Che.

2022 best suvichar in gujarati- સુવિચાર
2022 best suvichar in gujarati- સુવિચાર

પોતાની નમ્રતા નું અભિમાન કરવું તેનાથી વધુ નિંદાજનક કાંઈ નથી.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Potani Ni Namrata Nu Abhiman Karvu Tena Thi Vadhu Nindajanak Biju Kai Nathi.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Bas Etli Samaj Mane Parvardigar De, Sukh Jyare Male Tya Badha Na Vichar De.

સંતનું જીવન એક લાંબી પ્રાર્થના છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Sant Nu Jivan Ek Laambi Prarthna Che.

જે ઈશ્વર સાથે સબંધે પૂછે છે, તે ભૂલ કરે છે. અને જે ઉત્તર આપે છે, એ પણ ભૂલ કરે છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Je Ishwar Sathe No Sambandh Puche Che, Te Bhul kare Che. Ane Je Uttar Aape Che, E Apn Bhul Kare Che.

ધૈર્ય, ધર્મ, મિત્ર અને પત્ની આ ચારેય ની પરીક્ષા વિપત્તિના વખતે જ થાય છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Dherya, Dharm, Mitra Ane Patni Aa Charey Ni Pariksha Vipati Na Samaye J Thay Che.

best suvichar in gujarati- બેસ્ટ સુવિચાર

ધીરજ વ્યક્તિને ક્રમશ: સફળતા તરફ લઈ જાય છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Dhiraj Vyakti Ne Kramashah Safalta Taraf Lai Jay Che.

કૂકડો માને છે કે સૂર્ય મારો અવાજ સાંભળવા માટે જ ઊગે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Kukdo Mane Che Ke Surya Maro Avaj Sambhalava Mate J Uge Che.

ભૂલ થઈ જાય તેમાં પાપ નથી, પરંતુ કરેલી ભૂલ છુપાવવામાં ભયંકર પાપ છે.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Bhulo Thai Jaay Tema Paap Nathi, Parantu Kareli Bhulo Chupavava Ma Bhayankar Paap Che .

ધર્મ એ દરેક વ્યક્તિનો પોતાનો આંતરિક મામલો રહે અને વિજ્ઞાન સમાજગત બને.
🙏🌞શુભ સવાર🙏જય શ્રી કૃષ્ણ 🌞🙏

Dharm E Darek Vyakti No Poatano Antrik Mamlo Rahe Ane Vigyan Samajga

આ પણ જરૂર નિહાળો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes

તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.

FAQ

અહીં દર્શાવેલ Suvichar in Gujarati કોપી કઈ રીતે કરવા?

તમામ ગુજરાતી સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

બેસ્ટ ગુજરાતી સુવિચાર ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ બેસ્ટ ગુજરાતી સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ ગુજરાતી સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Summary (સારાંશ)

અહીં આ “બેસ્ટ ગુજરાતી સુવિચાર (Best Suvichar in Gujarati With Photos and Txt)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment

quotes-in-gujarati-logo-white

In this website you can get daily updates on Gujarati Suvichar, Gujarati Shayari, Gujarati Quotes and Gujarati Wishes.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

quotes.gujarati.english@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm